Gujarat/ સુરતના માંગરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોરોના કાળમાં લગ્નમાં લોકોની ભીડ, ભાજપ નેતાની દીકરીના હતા લગ્ન, ઈદરીશ મલેકની દીકરીના હતા લગ્ન, માંગરોળના વેરાકૂઈનો વીડિયો વાયરલ, ગઈકાલે યોજાયા હતા લગ્ન

Breaking News