Breaking News/
સુરતના માંડવીમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ, ખાણખનીજ વિભાગની ટીમ પર કરાયો હુમલો, પીપરીયા ગામે કરાયો ખનીજ વિભાગની ટીમ પર હુમલો, તાપી નદીના પટ્ટામાં ચાલી રહ્યું હતું ગેરકાયદે માટી ખનન, ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી હતી રેડ, JCB અને ટ્રક જપ્ત કરતા ટીમ પર કરાયો હુમલો, ભૂસ્તર વિભાગની ટીમને જાનથી મારી નાખવાની આપી ધમકી, થોડા દિવસ અગાઉ પત્રકાર પર પણ કરવામાં આવ્યો હતો હુમલો, સમગ્ર મામલે ભૂસ્તર ટીમના અધિકારીઓએ નોંધાવી ફરિયાદ, ભરત મેર, દિનેશ આહીર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ
