Breaking News/ સુરતના રાંદેર પોલીસની કાર્યવાહી ડેટા એન્ટ્રીની આડમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડો પોલીસે કોલ સેન્ટર પર બોલાવવામાં આવી તવાઈ 2 છોકરી અને 4 છોકરા કોલ સેન્ટરમાંથી ઝડપાયા ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે કરાતી હતી ઠગાઈ

Breaking News