Breaking News/ સુરતના લીંબાયતમાં વેપારી સાથે ઠગાઈ, પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને ઠગાઈ, વેપારીના સગા મામાના દીકરાએ જ કરી ઠગાઈ, રૂ. 31 લાખ 90 હજારની કરવામાં આવી ઠગાઈ, પોતાની પત્ની અને સાસુના ખાતામાં રૂપિયા કર્યા ટ્રાન્સફર, વેપારી પાસેથી ડોક્યુમેન્ટસ અને સીમકાર્ડ પણ લીધું હતું, અલગ અલગ ફાઈનાન્સ કંપનીઓમાંથી લીધી હતી લોન, બેંકોની ઉઘરાણી શરૂ થતા વેપારીને થઈ જાણ, આખરે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Breaking News