Love jihad case/
સુરતના વેસુ વિસ્તારમાં લવ ઝેહાદનો કિસ્સો મહેંદી મુકતી યુવતીનું વિધર્મી યુવક દ્વારા કરાયું શોષણ યુવતીને ઇવેન્ટ કંપનીમાં પાર્ટનર બનાવી ફસાવી વસીમ નામના યુવકે વાસુ નામ ધારણ કરી યુવતીને ફસાવી વાસુ ઉર્ફે વસીમની સામે યુવતીએ નોંધાવી ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી અનેક સ્થળોએ લઇ જઈ યુવતીનું કર્યું શારીરિક શોષણ યુવતીને સનરાઈઝ ઇવેન્ટ કંપનીમાં બનાવી હતી ભાગીદાર વસીમની અસલિયતની જાણ થતા યુવતીએ નોંધાવી ફરિયાદ
