હની ટ્રેપ/ સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો, પોલીસીના કામના બહાને વીમા એજન્ટને બોલાવ્યો, કાવતરા મુજબ વીમા એજન્ટ ને બોલાવી રૂમમાં બંધ કરાયો, રૂમમાં અગાઉથી પ્લાન મુજબ એક છોકરી હાજર હતી, બે શખ્શોએ અચાનક રૂમમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની કરી માંગ, વીમા એજન્ટ પાસે કરાઈ રૂપિયા 3 લાખની માંગ, રકઝકને અંતે વીમા એજન્ટ પાસેથી 43 હજાર પડાવ્યા, સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે એક યુવતી સહીત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો, પોલીસે જયેશ વાઘેલા અને દિલીપ ડાભીની કરી ધરપકડ. અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ હાથ ધરી

Breaking News
Breaking image 67 સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો, પોલીસીના કામના બહાને વીમા એજન્ટને બોલાવ્યો, કાવતરા મુજબ વીમા એજન્ટ ને બોલાવી રૂમમાં બંધ કરાયો, રૂમમાં અગાઉથી પ્લાન મુજબ એક છોકરી હાજર હતી, બે શખ્શોએ અચાનક રૂમમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની કરી માંગ, વીમા એજન્ટ પાસે કરાઈ રૂપિયા 3 લાખની માંગ, રકઝકને અંતે વીમા એજન્ટ પાસેથી 43 હજાર પડાવ્યા, સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે એક યુવતી સહીત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો, પોલીસે જયેશ વાઘેલા અને દિલીપ ડાભીની કરી ધરપકડ. અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ હાથ ધરી