Breaking News/ સુરત:બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફીલ, શોપિંગ મોલમાં ચાલતી મહેફીલ પર દરોડો, પોલીસે 20થી વધુ નબીરાઓને પકડી પાડયા, બર્થ ડેના નામે દારૂની મહેફીલ માણી રહ્યા હતા, પોલીસે ઉંચી બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી, ડીંડોલી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ, ઝડપાયેલા નબીરાઓનો રાજકીયનેતાઓ સાથે ઘરોબો, પોલીસે ત્રણ દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો, ઝડપાયેલા નબીરા પૈકી એકની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો  

Breaking News
Breaking News