Gujarat/ સુરતમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લઇ વિરોધ, કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કલેકટર કચેરી બહાર ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ, 15 દિવસમાં 18 હત્યા થઈ હોવાના આક્ષેપ, કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે થઇ ઝપાઝપી, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત

Breaking News