Gujarat/ સુરતમાં કૃત્રિમ હીરા આયાત કરવાનું કૌભાંડ , નેચરલ હીરાના નામે થતું કૌભાંડ , રૂ.1016 કરોડના કૌભાંડનો ડીઆરઆઇએ કર્યો પર્દાફાશ , વાસ્તવમાં 90 ટકા કૃત્રિમ હીરાની થતી આયાત , કૃત્રિમ હીરાને કટ કરી પોલીશ કરી અન્યત્ર મોકલાતાં હતા , સચિન સેઝમાં કરોળિયા ઇન્ડિયા પ્રા. લિ. પર કાર્યવાહી , કંપનીના ત્રણ હીરા ઉદ્યોગકારોની ધરપકડ , ધરપકડ કરાયેલાં આરોપીને 2 દિવસના રિમાન્ડ , આંગડિયાપેઢીઓની પણ સંડોવણી હોવાની આશંકા , ડીઆરઆઇની પૂછપરછ જારી વધુ વિગતો ખુલશે

Breaking News