કોરોનાના કેસોમાં વધારો/ સુરતમાં કોરોનાનો કહેર યથાવત શહેર અને જિલ્લામાં નવા 31 કેસ સુરત શહેરમાં કોરોનાના 27 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા પાલિકાના આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો સુરતમાં કોરોનાના કુલ 146 એક્ટીવ કેસ

Breaking News