કોરોનાનો કહેર દિવસેને દિવસે સુરતની સકલ બદલી રહ્યો હોય તેવી ગતીથી સુરતમાં સપાટા બોલાવી રહ્યો છે. સુરતમાં પોઝિટિવ કેસનો આંક 1200 સુધી પહોંચી ગયો હોવાનું સામે આવે છે, ત્યારે કોરોનાએ પોતાનો પ્રસરાવનો ક્રમ આજે પણ ચાલુ રાખ્યો હોય તેવી રીતે સુરત શહેરમાં વધુ 28 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત શહેરમાં કુલ કેસ 1183 કેસ થયાં છે. જો કે સુરત ગ્રામ્યમાં પણ આજે એક કેસ નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે. સુરત શહેર અને ગ્રામ્યમાં આજે કુલ 29 કેસ સામે આવ્યા છે.
જુઓ સુરતમાં કોરોનાનાં કહેર પર મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
