Surat/
સુરતમાં કોરોના સંક્રમણ રોકવા તંત્ર એલર્ટ, વિવિધ વ્યવસાયીઓના માસ ટેસ્ટિંગ કરાયા, ટેક્સટાઇલ માર્કેટમાં 35 કોરોના પોઝિટિવ કેસ, 19 વિદ્યાર્થી, 35 શાકભાજી વિક્રેતાને કોરોના,35 રીક્ષા ચાલકો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં 35 કેસ
