અનોખો અંદાજ/ સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનો જોવા મળ્યો અનોખો અંદાજ, 40 ST બસના લોકાર્પણ નિમિતે કરી STની મુસાફરી, શિક્ષણ મંત્રી, ગૃહ મંત્રી સાથે ધારાસભ્યોએ કરી મુસાફરી. મુસાફરી વેળાએ ST બસમાં જામી ગીતોની મહેફિલ, ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ બોલાવી ગીતોની રમઝટ, 40 બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. અત્યાર સુધીમાં 400 બસોનું લોકાર્પણ થયું. આવનારા અઠવાડિયામાં બીજી 40 બસ શરૂ કરાશે, આવનારા વર્ષમાં 2 હજાર નવી બસો શરૂ કરાશે

Breaking News
Breaking image 90 સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનો જોવા મળ્યો અનોખો અંદાજ, 40 ST બસના લોકાર્પણ નિમિતે કરી STની મુસાફરી, શિક્ષણ મંત્રી, ગૃહ મંત્રી સાથે ધારાસભ્યોએ કરી મુસાફરી. મુસાફરી વેળાએ ST બસમાં જામી ગીતોની મહેફિલ, ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ બોલાવી ગીતોની રમઝટ, 40 બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. અત્યાર સુધીમાં 400 બસોનું લોકાર્પણ થયું. આવનારા અઠવાડિયામાં બીજી 40 બસ શરૂ કરાશે, આવનારા વર્ષમાં 2 હજાર નવી બસો શરૂ કરાશે