Breaking News/ સુરતમાં ચંદ્રયાન-3ની રંગોળી બનાવાઈ, 10 ફૂટની રંગોળી બનાવવામાં આવી, 11 કલાકની મહેનત બાદ રંગોળી તૈયાર કરાઈ, ચંદ્રયાન-3ની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ, કૌશલ વિદ્યાભવન દ્વારા બનાવવામાં આવી રંગોળી, વિદ્યાર્થીઓને ચંદ્રયાનની માહિતી હેતુ રંગોળી બનાવાઈ, રંગોળીમાં ચંદ્રની સપાટી, ચંદ્રયાન-3 નું ચિત્ર ઉપસાવાયું, ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગે તે પણ રંગોળીમાં દર્શાવાયું, ચંદ્રની સપાટી પર લહેરાતો તિરંગો પણ રંગોળીમાં બનાવાયો  

Breaking News
Breaking News