સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ સુરતમાં ચૂંટણી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ, વોર્ડ નં 26 ગોડાદરા-ડીંડોલી ઉત્તરમાં પ્રચાર, ઢોલ નગારા સાથે ઉમેદારોનો પ્રચારનો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે સમર્થકો જોડાયા, ભાજપ ઉમેદવાર અમિત રાજપૂત, નરેન્દ્ર ભાઈ પાટીલ, અલકાબેન પાટીલ, વર્ષાબેન બલદાણીયાનો પ્રચાર શરૂ

Breaking News