Breaking News/ સુરતમાં ઝડપાયું નકલી દારૂ બનાવવાનું કારખાનું, કતારગામ વિસ્તારમાં ઝડપાઇ ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી, નકલી સારું બનાવતા 1 શખ્સની પોલીસે કરી ધરપકડ, કતારગામ પોલીસે છાપો મારી કરી કાર્યવાહી, મગનનગરના મારુતિ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કારખાનું, દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ ઝાડપાઈ, બોટલ પર લગાવવાના સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે, અલગ અલગ બ્રાન્ડના ખાલી બોક્ષ પણ મળી આવ્યા, પલંગમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલ કેરબો મળી આવ્યો, અન્ય બેડરૂમમાંથી સ્ટીકર,બોક્ષ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતમાં ઝડપાયું નકલી દારૂ બનાવવાનું કારખાનું, કતારગામ વિસ્તારમાં ઝડપાઇ ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી, નકલી સારું બનાવતા 1 શખ્સની પોલીસે કરી ધરપકડ, કતારગામ પોલીસે છાપો મારી કરી કાર્યવાહી, મગનનગરના મારુતિ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કારખાનું, દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ ઝાડપાઈ, બોટલ પર લગાવવાના સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે, અલગ અલગ બ્રાન્ડના ખાલી બોક્ષ પણ મળી […]

Breaking News

સુરતમાં ઝડપાયું નકલી દારૂ બનાવવાનું કારખાનું,
કતારગામ વિસ્તારમાં ઝડપાઇ ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી,
નકલી સારું બનાવતા 1 શખ્સની પોલીસે કરી ધરપકડ,
કતારગામ પોલીસે છાપો મારી કરી કાર્યવાહી,
મગનનગરના મારુતિ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કારખાનું,
દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ ઝાડપાઈ,
બોટલ પર લગાવવાના સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે,
અલગ અલગ બ્રાન્ડના ખાલી બોક્ષ પણ મળી આવ્યા,
પલંગમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલ કેરબો મળી આવ્યો,
અન્ય બેડરૂમમાંથી સ્ટીકર,બોક્ષ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો