Gujarat/ સુરતમાં તાઉતે વાવાઝોડાથી ભારે નુકસાન , વાવાઝોડાને લીધે કેરીના પાકમાં ગંભીર નુકસાન, કેરીના વૃક્ષ વાવાઝોડાને લીધે જમીનદોસ્ત થયા, લાખો રૂપિયાની કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન, આંબાના ઝાડ પડી જતા ખેડૂતોની તકલીફ વધી, જિલ્લામાં અંદાજે ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકસાન

Breaking News