Gujarat/ સુરતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિને યોજાઇ રેલી, યુથ નેશન દ્વારા સે નો ટુ ડ્રગ્સ રેલીનું આયોજન, મોટી સંખ્યામાં માલેતુજાર યુવક યુવતીઓ રેલીમાં ઇમ્પોર્ટડ કારના કાફલા સાથે જોડાયો, શહેરના આગેવાનો પણ રેલીમાં રહ્યા હાજર, પો.કમિશ્નર અજય તોમર રેલીને કરાવ્યો ફ્લેગ ઓફ, ડ્રગ્સના અવેરનેસ માટે રેલી અને રોડ શોનું આયોજન, 50 જેટલી કાર, 3 ટ્રેલર અને બાઇક સાથેની રેલી

Breaking News