Breaking News/ સુરતમાં પણ ફાફડા-જલેબી માટે લોકોની લાઇનો 5 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ સુરતીઓ 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે જલેબીનો ભાવ ગત વર્ષે 280 રૂપિયે કિલો હતો આ વર્ષે જલેબીનો ભાવ 320 રૂપિયા ઘીની જલેબીનો ભાવ 350થી 380થી 400થી 450 રૂપિયે ફાફડા 400 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે

Breaking News