ફૂડ વિભાગની કાર્યવાહી/ સુરતમાં ફૂડ વિભાગની કાર્યવાહી બરફ ગોળાના રંગના લીધેલા સેમ્પલ ફેલ આઇસ્ક્રીમના લીધેલા સેમ્પલ પણ ફેલ ગયા મહિને આરોગ્ય વિભાગે લીધા હતા નમૂના લીધેલા સેમ્પલોમાંથી 8 નમૂના ફેલ સેમ્પલ ફેલ થતા સંલાચક સામે થશે ફરિયાદ અડાજણની જયભવાનીના ડીશ ગોળાની ક્રીમના નમૂના ફેલ

Breaking News