Gujarat/ સુરતમાં બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્ણ , પ્રમુખ તરીકે અતુલ પટેલ ચૂંટાયા , ઉપપ્રમુખ તરીકે હિતેશ વાઘેલા ચૂંટાયા , પ્રમુખપદ માટે અતુલ પટેલને 36 મત મળ્યા , પ્રતિસ્પર્ધી નિલેશ સુરતીને 28 મત મળ્યા , સેક્રેટરી તરીકે અરુણ રાઠોડની વરણી , જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજય પટેલની વરણી

Breaking News