Breaking News/
સુરતમાં બેંકમાં લૂંટ કરનાર ટોળકી ઝડપાઇ, સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, પોલીસે લૂંટારુ ટોળકીને કચ્છના ગાંધીધામથી દબોચી, લૂંટ કરી પાંડેસરા વિસ્તારમાં બાઈક મૂકી નાસી છૂટ્યા હતા, બસમાં બેસીને લૂંટારુઓ પહોંચ્યા હતા ગાંધીધામ, સુરતના સચીન વિસ્તારમાં બની હતી બેંક લૂંટની ઘટના, સચીનના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં થઇ હતી લૂંટ, બંદૂકના નાળચે કરાઈ હતી રૂપિયા 13 લાખની લૂંટ, બાઈક પર આવેલ 5 શખ્સોએ ચલાવી હતી બેંકમાં લૂંટ
