Gujarat/
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચાર, આજે સાંજ સુધીમાં જ થઇ જશે શપથવિધિ, સાંજે છ કલાક પહેલા કાર્યવાહી આટોપી લેવાશે, રૂપાણી ટીમનાં તમામ મંત્રીઓ મુકાશે પડતા, નવી ટીમમાં 20 મંત્રીઓ લઇ શકે છે શપથ, 8 થી 9 કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ લેશે શપથ, 11 થી 12 રાજ્યકક્ષાનાં પ્રધાનો બનશે, રાજભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ, મુખ્યમંત્રી કાર્યાલયનાં સંદેશાની જોવાઇ રહી છે રાહ, સાંજે 4.30 વાગ્યાની આસપાસ શપથવિધિની શકયતા, સાંજે 6 વાગ્યા પહેલા કાર્યક્રમ પૂર્ણ કરવા ચાલી રહ્યું આયોજન
