Gujarat/
મહેસાણા કડી પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, મહેસાણા SPએ PSI જે.એસ.રબારીને કર્યા સસ્પેન્ડ, તપાસમાં કરેલી ભૂલોને કારણે કર્યા સસ્પેન્ડ, 10 થી 12 જેટલી તપાસમાં કરી હતી ભૂલો, વિવિધ કેસોની યોગ્ય તપાસ નહીં કરતા સસ્પેન્ડ
