Gujarat/ સુરતમાં ભાજપ પર લાગ્યો આરોપ, AAPના સંયોજક મનોજ સોરઠિયાનો આરોપ, AAPના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ, તોડજોડની નીતિ ભાજપ અપનાવી રહ્યું હોવાનો આરોપ, AAPના કોર્પોરેટરો તુટ્યા નથી તેનો ગર્વ, કાલે રોડ શોની પરવાનગી નહીં મળે તો પણ યોજીશુ રોડ શો, કોઈપણ હાલતમાં રોડ શો રદ નહીં થાય-મનોજ સોરઠીયા

Breaking News