રથયાત્રા/ સુરતમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ સૌથી મોટો રથ વરાછા ઇસ્કોન મંદિર ખાતે તૈયાર ગુજરાતનો સૌથી મોટો રથ ગણવામાં આવે છે રથયાત્રાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા સેવામાં વરાછા ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનો જમાવડો ફુલહારથી વિવિધ ઝાંખીઓ શણગરવામાં આવી

Breaking News