Breaking News/ સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો: હર્ષ સંઘવી ખેડાના ઉંઢેલા ગામે પથ્થરમારાની ઘટના મુદ્દે નિવેદન ધાર્મિક તહેવારમાં કેટલાંક લોકો શાંતિ ડહોળવા કરે છે પ્રયાસ જયાંથી ડ્રગ્સ રેકેટ પકડાય ત્યાં બુલડોઝર ફેરવવું જરૂરી બેટદ્વારકા ડિમોલેશન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

Breaking News