Gujarat/ સુરતમાં વોટર બિલના નાણાં બાકી હોવાથી દુકાનો સીલ , અઠવા ઝોનમાં આવેલ અલથાણ આર્કેટની ઘટના , દુકાનો સીલ થતા તમામ દુકાનદારો ઉતર્યા રસ્તા પર , બિલ્ડર દ્વારા બાકી નાણાં ન ભરાતા 60 દુકાનો સીલ , દુકાનો સીલ કરવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ

Breaking News