Gujarat/
સુરતમાં શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો, સતત ત્રીજા દિવસે કેસો 300થી ઓછા, ગઈકાલે સુરતમાં 294 કેસ નોંધાયા, શહેરના તમામ ઝોનમાં કેસોમાં સતત ઘટાડો, શહેરમાં 508 દર્દીઓ સાજા થઈ પરત ઘરે ફર્યા, સતત ઘટતાં કેસોથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો
