Gujarat/ સુરતમાં સચિન SEZમાં DRI દરોડાનો મામલો, યુનિવર્સલ જેમ્સના ધંધાકીય, રહેણાંક સ્થળો સીલ, 60 કરોડના હીરા જપ્ત કરી કરાઈ રહી છે તપાસ, સિન્થેટિક ડાયમંડનું મિસ ડિકલેરેશન કરી હીરાની નિકાસ, ત્રણ મહિનાથી ચાલતું હતું કૌભાંડ, એક કન્ટેઈનરમાં 30 કરોડના હીરા નિકાસ કરાયા હતા, તમામ કન્ટેઇનર મિસ ડિકલેરેશન કરાયા મામલે તપાસ

Breaking News