સુરત સી પ્લેન/ સુરતમાં સી પ્લેન શરૂ થવાનું સપનું રોળાયું રિપોર્ટ નેગેટિવ આવતા સુરતનું સપનું રોળાયું દ્વારકા, SOU, સાબરમતી રિવરફ્રન્ટને લીલીઝંડી તાપી નદી પરની જળકુંભી સીપ્લેન પ્રોજેક્ટને નડી સરકાર દ્વારા કરાયેલા સર્વેના રિપોર્ટમાં નેગેટિવ મુદ્દા સુરતમાં વોટર એરોદ્રામનો પ્રોજેક્ટ પડતો મુકાયો એરપોર્ટના લિસ્ટમાં 25 એરોડ્રોમમાં સુરતની બાદબાકી

Breaking News