Gujarat/ સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત અમરોલીમાં એક યુવકને ચોર સમજી માર્યો માર માર મારતા યુવકનુ નિપજ્યુ મોત યુવકને માર મારી ફેંકી દેવામાં આવ્યો હતો પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં થયો સમગ્ર ખુલાસો હત્યારા થયા CCTV કેમેરામાં કેદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News