Breaking News/ સુરતમાં 14 દિવસમાં 16 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી, ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી, ઓવર સ્પીડ કે નશાની હાલતમાં વાહન ચલાવતા ચેતજો, પોલીસ હવે કરી રહી છે કડક કાર્યવાહી, ઓવર સ્પીડના 13,124 કેસ કરાયા, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 327 કેસ કરાયા, 191 વાહન જપ્ત કરવામાં આવ્યા, ભયજનક રીતે વાહન ચલાવવા 3,389 કેસ કરાયા

Breaking News
Mantavya Breaking News 7 સુરતમાં 14 દિવસમાં 16 હજાર વાહન ચાલકો સામે કાર્યવાહી, ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી, ઓવર સ્પીડ કે નશાની હાલતમાં વાહન ચલાવતા ચેતજો, પોલીસ હવે કરી રહી છે કડક કાર્યવાહી, ઓવર સ્પીડના 13,124 કેસ કરાયા, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 327 કેસ કરાયા, 191 વાહન જપ્ત કરવામાં આવ્યા, ભયજનક રીતે વાહન ચલાવવા 3,389 કેસ કરાયા