અપહરણ/
સુરતમાં 4 વર્ષના બાળકનું અપહરણ સૈયદપુરાથી કાશ્મીરી દંપતીનું બાળક ગુમ બે કલાક બાદ ઉધનાથી મળ્યું બાળક CCTVમાં શકમંદ મહિલા દેખાઈ બુરખાધારી મહિલા CCTV માં કેદ લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી
