Gujarat/ સુરતમાં AAPના કોર્પોરેટરની ઘરવાપસી, થોડા દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયા હતા, આપના કોર્પોરેટર મનીષા કુકડીયાએ કરી ઘર વાપસી, ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જોડાયા AAPમાં, ગોપાલ ઇટાલિયાએ મનીષા કુકડીયાનું કર્યું સ્વાગત

Breaking News