બાળકનું મોત/ સુરત:માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો ટાંકીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત ગોડાદરામાં ઘરની ટાંકીમાં ડૂબવાથી બાળકનું મોત સાંજે વીજળી જવાથી બાળક થયો હતો ગુમ શોધખોળ બાદ બાળક પાણીની ટાંકીમાંથી મળ્યો ત્રણ વર્ષનો રૂદ્ર મૃત હાલતમાં મળી આવ્યો

Breaking News