Gujarat/ સુરત:મીંઢોળા, પુર્ણા,અંબિકા, કિમ નદીમાં પુર, તાપીનો દોસવાડા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પુર, બારડોલીનાં તલાવડી વિસ્તારમાં પાણી ભરાયાં, રામજી મંદિર પાસેનો બ્રિજ પણ બંધ કરાયો, મીંઢોળા નદીનું જળ સ્તર વધતા જનજીવન પ્રભાવિત

Breaking News