Breaking News/ સુરત:રાજ્યમાં આજે GPSCની પરીક્ષા સિવિલ એન્જિનિયરિંગ વર્ગ 1-2ની પરીક્ષા સુરતમાં 4196 ઉમેદવારો પરીક્ષા આપશે 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન 175 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન પરીક્ષા કેન્દ્રથી 100 મીટરમાં ઝેરોક્ષ સેન્ટર વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા

Breaking News