Breaking News/ સુરત: ઉતરાણમાં ઓનલાઈન જુગાર રમતા 7 ઝડપાયા, લાઈવ ગેમ્સમાં કલર સેટ કરી ઓનલાઇન જુગાર રમતા, Danibel.jewellery નામની એપમાં રમતા જુગાર, સીસીલિયા શોપિંગ સેન્ટર પાસે રમતા હતા ઓનલાઇન જુગાર, 7 મોબાઈલ અને રોકડ મળી કુલ 93 હજારનો મુદ્દામાલ કબ્જે, પોલીસે મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી  

Breaking News
Breaking News