Breaking News/ રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં અલગ અલગ 96 દરખાસ્તને લઈ થશે ચર્ચા, રેલનાગર અંડરબ્રિજમાં વોટર પ્રુફિંગ કરવામાં આવશે, 48 લાખના ખર્ચે વોટર પ્રુફિંગ કરવાની દરખાસ્ત, શહેરમાં પાણી લાઇન નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાશે  

Breaking News
Breaking News