Breaking News/ સુરત એરપોર્ટ પરથી સોનુ ઝડપાવાનો મામલો, સોનુ મામલે રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા, PSI પરાગ દવેની પત્નીના ખાતામાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, 18 લાખ રૂ.ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા, નાણાં કોના ખાતામાંથી આવ્યા તેની તપાસ શરૂ, આગામી દિવસોમાં સોના પ્રકરણમાં વધુ ખુલાસાની શક્યતા, DRI દ્વારા 5 તા. પણ સોનુ પકડવા માટે ટ્રેપ ગોઠવાઈ હતી, 5 તારીખની ટ્રેપ નિષ્ફળ જતાં 7 તારીખે ફરી ટ્રેપ ગોઠવાઈ, 7 તારીખની ટ્રેપમાં ત્રણ મુસાફરો ઝપડાઈ ગયા હતા, સુરત એરપોર્ટથી સોનું બહાર કાઢવામાં સરળતા રહે છે, સરળતાને કારણે સોનુ લાવવાના કેરિયરોમાં થયો વધારો  

Breaking News