સુરત દાણચોરી/ સુરત એરપોર્ટ પર સોનાના બિસ્કિટ ઝડપાયા શાહજહાંની ફ્લાઇટમાં આવ્યો હતો મુસાફર ફોનના ફ્લિપ કવરમાં બિસ્કિટ છુપાવવામાં આવ્યા હતા કસ્ટમ એર ઇન્ટેલિજન્ટ યુનિટે મોબાઈલ ઝડપી પાડ્યો 68 લાખના 10 બિસ્કિટ કબ્જે કરવામાં આવ્યા

Breaking News