Breaking News/ સુરત: કિમમાં મોબાઈલ બન્યો મોતનું કારણ, આશિયાના નગરમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત, માતાએ ઠપકો આપતા યુવતીએ કર્યો આપઘાત, ફોન બંધ કરી ઘરકામ કરવાનું કહેતા ગળે ફાંસો ખાધો, માતાની વાતથી નારાજ થઇ રૂકસાના કુરેશીએ કર્યો આપઘાત, લૂંગી જેવા કપડાનો ઉપયોગ કરી ગળે ફાંસો ખાધો, કિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News
Breaking News