Surat/ સુરત: ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકોના શ્વાસ ગૂંગળાયા, ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરાયા, ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ચાર પૈકી બેની હાલત વધુ ગંભીર, મહિલા સહિત ચાર લોકો ડ્રેનેજમાં ઉતરતા થયા બેભાન, ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા, બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળે, ફાયર વિભાગના જવાનો દ્વારા ચાર લોકોને કરાયા રેસ્ક્યુ, તમામને લોકોને બેભાન અવસ્થામાં બહાર કઢાયા, ચાર લોકોમાં એક મહિલાનો સમાવેશ

Breaking News
Breking News 1 1 સુરત: ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકોના શ્વાસ ગૂંગળાયા, ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરાયા, ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ચાર પૈકી બેની હાલત વધુ ગંભીર, મહિલા સહિત ચાર લોકો ડ્રેનેજમાં ઉતરતા થયા બેભાન, ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા, બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળે, ફાયર વિભાગના જવાનો દ્વારા ચાર લોકોને કરાયા રેસ્ક્યુ, તમામને લોકોને બેભાન અવસ્થામાં બહાર કઢાયા, ચાર લોકોમાં એક મહિલાનો સમાવેશ