Gujarat/ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ACBની સફળ ટ્રેપ , 50 હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયા , કામરેજના જોખગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા , આવાસના મકાનની મંજૂરી માટે માંગી હતી લાંચ , હિતેષ કાંતિલાલ જોષીની ACBએ કરી અટકાયત

Breaking News