છેડતી/ સુરત: પલસાણામાં 6 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલાં પાડોશમાં રહેતા યુવાને બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાં બાળકીએ માતાને હકીકત જણાવતા સામે આવી ઘટના કડોદરા પોલીસ મથકમાં થઇ ફરિયાદ પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી

Breaking News