બાળકીનું મોત/ સુરત: બાળકી પર શ્વાનના હુમલાનો મામલો ખજોદમાં બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત 4 કુતરાઓ બાળકીને ફાડી ખાધી હતી બાળકીનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત થયું રવિવારે બે વર્ષની બાળકી પર થયો હતો હુમલો બાળકી ને 40 જેટલા બચકા ભર્યા હતા

Uncategorized