Surat/
સુરત મનપાની સુપર સ્પ્રેડર શોધવાની કવાયત, ડેરી પાર્લર અને મેડિકલ સ્ટોરમાં કરાયું ટેસ્ટિંગ, 1280 લોકોના ટેસ્ટમાંથી 17ને કોરોના પોઝિટિવ, અઠવા ઝોનમાં 10 વિક્રેતાઓ કોરોના પોઝિટિવ, મનપા દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા કરાય છે ટેસ્ટ, અલગ અલગ વ્યવસાયના લોકોનું કરાય છે ટેસ્ટિંગ
