Breaking News/ સુરત મનપાનું આરોગ્ય વિભાગ ફરી આવ્યું હરકતમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા ઘીના સેમ્પલ સુરત શહેરમાં વિવિધ 17 જેટલી જગ્યાઓએથી લીધા સેમ્પલ ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી લેવાયા સેમ્પલ સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા ખ્યાતનામ ડેરીઓમાંથી પણ આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ નમૂનાનો રિપાર્ટ આવ્યા બાદ કરવામાં આવશે કાર્યાવાહી

                           

Breaking News