Gujarat/ સુરત મનપા ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ, ભાજપ પ્રદેશ પ્રમુખ આજે જનસભા ગજવશે, સીઆર પાટીલ 3 જનસભાને કરશે સંબોધન , સાંજે 6.30, 7.30 અને 8.30 કલાકે સભાનું આયોજન, પાંડેસરા અને કતારગામમાં જનસભા સંબોધશે,, ભાજપ ઉમેદવારોને જીતાડવા કરશે અપીલ

Breaking News